અમદાવાદના દાણીલીમડામાં ઝડપાયો નશાનો સોદાગર. પોલીસે દાણીલીમડાના ગોરધન તલાવડી વિસ્તારમાં દરોડો પાડ્યો. દરોડા દરમિયાન 17 કિલો, 790 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો. જેની કિંમત 1 લાખ, 77 હજાર થાય છે... પોલીસે લઈકહુસૈન અંસારી નામના શખ્સને ઝડપી લીધો. આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે... તેની સામે અગાઉ 12 ગુના નોંધાઈ ચૂક્યા છે... આરોપીનો ભાઈ જાવેદ પણ વોન્ટેડ છે.
Category
🗞
News