સોશલ મીડિયામાં વાયરલ થયેલ આ વીડિયો જુઓ. 10 હજારની લેતીદેતીમાં યુવકને મરાયો ઢોર માર. ત્રણથી ચાર શખ્સો બેરહેમીથી યુવક પર કરતા રહ્યા લાતો અને પટ્ટાનો વરસાદ. વાયરલ વીડિયો 10 એપ્રિલનો અને અમદાવાદના અમરાઈવાડી વિસ્તારનો હોવાની આશંકા છે.. વિકી નામના શખ્સના સાગરીતો યુવકને ઢોર માર માર્યાનો આરોપ છે.
અમદાવાદમાં યુવકને મરાયો ઢોર માર..જેનો વીડિયો વાયરલ થયો છે સોશલ મીડિયામાં. 10 હજારની લેતીદેતીમાં યુવકને મરાયો ઢોર માર. ત્રણથી ચાર શખ્સો બેરહેમીથી યુવક પર કરતા રહ્યા લાતો અને પટ્ટાનો વરસાદ. વાયરલ વીડિયો 10 એપ્રિલનો અને અમદાવાદના અમરાઈવાડી વિસ્તારનો હોવાની આશંકા છે. વિકી નામના શખ્સના સાગરીતો યુવકને ઢોર માર માર્યાનો આરોપ છે.. જો કે યુવકને ઢોર માર મારવાના વાયરલ વીડિયોની abp અસ્મિતા નથી કરતુ પુષ્ટી..

Category
🗞
News