નર્મદામાં ખનન માફિયાઓએ ખાણ પ્રાંત અધિકારીની ટીમને ટ્રકથી કચડવાનો કર્યો પ્રયાસ. બે દિવસ પહેલા સિસોદ્રામાં ગેરકાયદે ખનનની ફરિયાદથી પ્રાંત અધિકારીની ટીમ તપાસ અર્થે પહોંચી હતી. જ્યારે અધિકારીઓ પહોંચ્યા ત્યારે ખનન માફિયાએ ટ્રકથી કચડવાનો પ્રયાસ કર્યો. આ મુદ્દે પ્રાંત અધિકારીએ આમલેથા પોલીસ સ્ટેશનમાં અરજી આપતા પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી ખનન કરતા બે ટ્રક ઝડપી લીધા છે.
બનાસકાંઠાના છત્રાલા ગામ પાસે બનાસ નદીના પટમાંથી ઝડપાયું ગેરકાયદે રેતી ખનન. ભીલડી પોલીસે દરોડો પાડી 13 ડમ્પર. 2 હિટાચી મશીન સહિતનો કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત. પ્રોબેશનર IPS વેદિકા બિહાનીની ખુદ નદીમાં પહોંચી ખનન ચોરી ઝડપી પાડી. આ મુદ્દે પોલીસે ખાણ-ખનિજ વિભાગને કરી જાણ.
ખેડાના રઢૂ ગામની વાત્રક નદીમાં ગેરકાયદે પુલ બનાવી ગેરકાયદે રેતી ખનન કરવામાં આવતું હતું. તપાસમાં 1085 મેટ્રિક ટન રેતીની ચોરીનો ઘટસ્ફોટ થયો. કલેક્ટરની સૂચના બાદ ગેરકાયદે પુલ તોડી પડાયો. અને આખરે માતર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ભૂમાફિયાઓ સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે...

Category
🗞
News