Skip to playerSkip to main contentSkip to footer
  • today
નર્મદા જિલ્લામાં ખનિજ માફિયાઓ બેફામ... ખાણ-ખનિજ વિભાગના અધિકારીને ટ્રકથી કચડવાનો કર્યો પ્રયાસ... 2 દિવસ પહેલાં નર્મદાના સિસોદ્રામાં ગેરકાયદે ખનન થતું હોવાની ફરિયાદ મળતા પ્રાંત અધિકારીની ટીમ તપાસ અર્થે પહોંચી હતી... આ સમયે ખનિજ માફિયાઓએ અધિકારીઓ પર ટ્રકથી કચડવાનો કર્યો પ્રયાસ... પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી બે ટ્રક જપ્ત કર્યા છે. 

Category

🗞
News

Recommended