શું તમે પણ બેલી ફેટને લઈને પરેશાન છો એટલે કે પેટ વધી ગયું છે ઓછું કરવા ઇચ્છો છો. ડાયટ ફોલો નથી થઇ રહ્યું. તો આજથી જ આ ૫ ક્સરત કરવાનું ચાલુ કરી દો. પણ ખાવામાં તમારે ઓઈલી, ચીઝી ખાવાનું અવોઇડ કરવાનું છે અને હેલ્ધી ફેટમાં ઘી, ડ્રાયફ્રૂઈટ્સ, ઓલિવ ઓઈલ યુસ કરી શકો છો. વિડિઓમાં બતાવેલી બધી કસરત તમારે 2-3 વખત કરવાની છે. એક મિનિટ માટે. અને દરેક મુદ્રામાં 20 થી 30 સેકન્ડ સુધી રહેવાનું છે.
Category
🗞
News