વીડિયો ડેસ્કઃ દુનિયાના 192થી વધારે દેશો કોરોના વાઈરસની ઝપટમાં આવી ગયા છે મહામારીના કારણે 14,616 લોકોના મોત થયા છે ચીન પછી ઈટાલીમાં સૌથી વધારે લોકો પ્રભાવિત થયા છે ઈટાલીમાં કોરોના વાઈરસના કારણે કુલ 5,476 લોકોના મોત થયા છેન્યૂઝીલેન્ડમાં છેલ્લા 48 કલાકમાં કોરોના કેસમાં બમણો વધારો થયો છે ત્યારપછી સરકારે બુધવારથી લોકડાઉનની તૈયારીઓ શરૂ કરી દીધી છે સ્કૂલ, વ્યવસાયો અને સામુદાયિક સેવાઓમાં જોડાયેલા લોકોને બે દિવસનો તૈયારીનો સમય આપ્યો છે
Category
🥇
Sports