કોરોના વાઈરસનો પ્રકોપ દેશમાં એટલો વધી ચૂક્યો છે કે, કરોડો લોકો જાતે જ સાવધાની રાખી રહ્યા છે દેશના 23 રાજ્યમાં લૉકડાઉન ચાલુ છે એટલે લોકોપોતાના ઘરોમાં કેદ છે તેમની પાસે જાણકારી મેળવવા અને સમય વીતાવવા ટીવી અને અખબારોના વિકલ્પ છે આ દરમિયાન એવી અફવા ફેલાઈ કે, અખબારો થકીપણ કોરોના સહેલાઈથી ફેલાઈ રહ્યો છે, પરંતુ આ દાવો ખોટો છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશે પણ તેને અફવા ગણાવી છે
Category
🥇
Sports