વીડિયો ડેસ્કઃ ભારતીય શેરબજારોમાં આજે શરૂઆતથી જ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે સેન્સેક્સ 2991અંક ઘટીને કારોબાર કરી રહ્યો છે જ્યારે નિફ્ટી 694અંક ઘટી 8116 પર કારોબાર કરી રહ્યો છે સેન્સેક્સ પર બજાજ ઓટો, એક્સિસ બેન્ક, મારૂતિ સુઝુકી, અલ્ટ્રાટેક સિમેન્ટ અને આઈસીઆઈસીઆઈ બેન્ક સહિતના શેરો ઘટીને કારોબાર કરી રહ્યાં છેસેન્સેક્સમાં 10 ટકા ઘટાડા બાદ લોઅર સર્કિટ લાગવાને પગલે ટ્રેડિંગ 45 મિનિટ સુધી રોકવામાં આવ્યું હતું, જે ફરીથી શરૂ થયું છે
Category
🥇
Sports