ગુજરાતમાં કોરોના વાઈરસના કારણે પહેલું મોત થયું છે સુરતમાં 69 વર્ષીય વૃદ્ધનું મોત નિપજતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે કોરોનાનો રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યા બાદ છેલ્લા ચાર દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા આજે તેમનું બપોરના સમયે મોત નીપજ્યું હતું વૃદ્ધની કોરોના પહેલા કિડની ફેઈલ થઈ ગઈ હતી અને વૃદ્ધ અસ્થમાની બિમારીથી પણ પીડાતા હતા મહાવીર હોસ્પિટલમાં વૃદ્ધનું મોત થવાની હાલ ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલને કેમિકલ સ્પ્રે છાટી અને ફ્યુમીગેશનની કામગીરી કરાઈ રહી છે
Category
🥇
Sports