Skip to playerSkip to main contentSkip to footer
  • 3/20/2020
ડાકોરઃડાકોર રણછોડરાયજી મંદિર નિર્માણના ઇતિહાસમાં પહેલી વખત શુક્રવારે વૈષ્ણવ અગિયારસના દિવસે જ શ્રદ્ધાળુઓ રણછોડરાયજી દર્શનથી વંચિત રહ્યા છે રણછોડરાયજી મંદિરમાં 745 કલાકે મંગળા આરતી સમયે અને તે બાદ તમામ ભોગના દર્શન યાત્રિકો અને દર્શનાર્થીઓએ મંદિર બહાર મૂકવામાં આવેલા ટેલિવિઝનના માધ્યમથી દર્શન કર્યા હતા વળી કેટલાકે કેબલ TV તો મોબાઈલ ધારકોએ ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન દર્શન કરી સંતોષ માન્યો હતો

Category

🥇
Sports

Recommended