Skip to playerSkip to main contentSkip to footer
  • 3/20/2020
અમદાવાદઃગુજરાતમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા ગઈકાલે 2 હતી તે એક દિવસમાં જ વધીને આજે 7 થઈ ગઈ છે અમદાવાદમાં એક જ દિવસમાં 3 પોઝિટિવ કેસ સામે આવ્યા છે જેમાં 2 મહિલા અને એક યુવકનો સમાવેશ થાય છે અમદાવાદની આ બન્ને મહિલા દર્દીઓની તબિયત અંગે SVP હોસ્પિટલનું મેડિકલ બુલેટિન આવ્યું છે જેમાં બન્ને મહિલાની તબિયત સારી હોવાની હોસ્પિટલે જાહેરાત કરી છે અમદાવાદ નરોડા ગેલક્ષી 88માંથી હોંગકોંગથી આવેલ એક વ્યક્તિને તાત્કાલિક અસરથી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે તેની સાથે રહેતા બીજા 2 વ્યક્તિને પણ શંકાસ્પદ કોરોનાના લક્ષણ જાણતા કોરોન્ટાઇલ કરવામાં આવ્યા છે

Category

🥇
Sports

Recommended