સીરિયલ શકા લકા બૂમ બૂમથી ફેમસ થયેલ એક્ટ્રેસ હંસિકા મોટવાણી હાલ સાઉથની ફિલ્મોમાં વ્યસ્ત છે, જે તેના બિઝી સિડ્યુલમાંથી ટાઇમ કાઢી હાલ માલદીવ્ઝમાં એન્જોય કરી રહી છે હંસિકાની સ્ટાઇલ અને હોટનેસ તેના આ ફોટોઝમાં જોવા મળી, જે તેના ફેન્સ વચ્ચે ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે
Category
🥇
Sports