TV એક્ટ્રેસ રશ્મિ દેસાઈ બિગ બોસ 13 બાદ એક્તા કપૂરની સિરીયલ નાગિન 4માં જોવા મળશે જેમાં તે નયનતારાનો રોલ પ્લે કરનાર જસ્મીન ભસીનને રિપ્લેસ કરશે, રશ્મિનો એક વીડિયો લીક થયો છે જેમાં તે વ્હાઇટ સાડીમાં ડાન્સ કરી રહી છે આ વીડિયો નાગિન 4ના સેટ પરનો હોવાનું મનાય છે જ્યારે સિરીયલનું હોલી સિકવન્સ શૂટ થઈ રહ્યું હતું
Category
🥇
Sports