રાજકોટ: શહેરના મોરબી રોડ પર રાજમોતી સોસાયટીમાં રહેતા અશોકભાઇ પાંભર અને તેની પત્ની પ્રભાબેને આર્થિક સંકડામણને કારણે ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી હતી બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અશોકભાઇનો મૃતદેહ બાથરૂમમાંથી મળ્યો હતો તો પ્રભાબેનનો મૃતદેહ બહાર હતો પોલીસે બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી છે બનાવને લઇને આસપાસના ઘરોમાંથી લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા
Category
🥇
Sports