પાટણ: રાધનપુર તાલુકાના સરદારપુરા ગામમાં સગીરા પર ભુવાએ દુષ્કર્મ આચર્યુ હોવાનો બનાવ સામે આવ્યો છે તાંત્રિક વિધિના બહાને ભુવાએ 17 વર્ષીય સગીરા પર પોતાની મઢી ખાતે બોલાવી હતી દરમિયાન તેણે તાંત્રિક વિધિના બહાને સગીરાને પોતાની મઢી પાસેના ખેતરમાં આવેલા છાપરામાં દુષ્કર્મ આચર્યું હતું ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી સગીરા પર દુષ્કર્મ આચરનાર ભુવો ગુનાને અંજામ આપીને નાસી છૂટ્યો હતો એક સપ્તાહમાં દુષ્કર્મની આ ત્રીજી ઘટના છે
Category
🥇
Sports