Skip to playerSkip to main contentSkip to footer
  • 3/5/2020
સુરેન્દ્રનગર:ધ્રાગંધ્રાની ડીસીડબલ્યુ નામની કેમિકલની કંપનીના 10 કામદારોએ આજે ઝેર ગટગટાવ્યું હતું કામદારો છેલ્લા કેટલાક દિવસોથી આંદોલન કરી રહ્યા હતા અને હડતાળ પર હતા તેઓ ત્યાં 20 વર્ષથી કોન્ટ્રાક્ટ બેઝ્ડ નોકરી કરતા હોવાથી કાયમી કરવાની માંગ સાથે ઉપવાસ કરી રહ્યા હતા જોકે લાંબાસ સમયથી તેઓ હડતાળ કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા ઝેરી દવા પીધી હોવાનું જણાવીને તમામને સારવાર અર્થે ખસેડાયા હતા જો કે તેમણે દવા પીધી છે કે નહીં તે સ્પષ્ટ ન થતાં તમામને સુરેન્દ્રનગરની ટીબી હોસ્પિટલ રીફર કરાયા હતા

Category

🥇
Sports

Recommended