Skip to playerSkip to main contentSkip to footer
  • 3/5/2020
સમગ્ર દુનિયામાં કોરોના વાયરસનો ભય છે ત્યારે ઈરાનની એક નર્સનો પ્રેરણારૂપ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છેકોરોનાને કારણે હોસ્પિટલ સ્ટાફે સખત તણાવમાં કામ કરવું પડે છે, ત્યારે આનર્સે ઓવરલોડ કામની વચ્ચે પણ માનવીય જુસ્સો દેખાડ્યો હતોજોકે ઈરાનમાં જાહેરમાં નૃત્ય કરવા પર પ્રતિબંધ છે, ત્યારે નર્સે હોસ્પિટલમાં ડાન્સ કરી એક હકારાત્મક વાતાવરણ ઉભુ કરવાનો પ્રયાસ કર્યો હતો જેનો વીડિયોસોશિયલ મીડિયા પર લોકોખૂબ વખાણી રહ્યા છે

Category

🥇
Sports

Recommended