Skip to playerSkip to main contentSkip to footer
  • 3/2/2020
ઠાસરા: ઠાસરા નગરપાલિકામાં સફાઈ કામદારોને કાયમી કરવા અને ઈપીએફ આપવા મુદ્દે ઉપવાસ આંદોલન
ચાલી રહ્યું છે 51 સફાઈ કામદારો પોતાના હક્ક અને અધિકારની લડત આપવા નગરપાલિકા પરિસરમાં ઉપવાસ આદર્યા
છે સફાઈ કામદારોના હડતાળને લઈ ઠાસરા નગરપાલિકા વિસ્તારમાં સાફસફાઈનું કામકાજ બંધ છે નગરપાલિકા સફાઈ કામદારોને ત્રણ મહિના મફત કામ કરવા ધાક ધમકી આપતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે

Category

🥇
Sports

Recommended