• 5 years ago
વીડિયો ડેસ્કઃ સલમાન ખાનના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 30 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે સલમાને આ ખુશીમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટર એક બૂમરેંગ વીડિયો પોસ્ટ કર્યો હતો આ વીડિયોમાં સલમાને લખ્યું હતું કે, ‘ઉઈ મા 30 મિલિયન ફોલોઅર્સ’ સલમાન ખાને ઇન્સ્ટાગ્રામ પર શાહરૂખ અને આમિર ખાનને પાછળ છોડી દીધા છે

Category

🥇
Sports

Recommended