એક્ટ્રેસ મંદિરા બેદી હાલ તેના પતિ રાજ કૌશલ અને દીકરા સાથે પોતાના ફેવરિટ ડેસ્ટીનેશન માલદિવ્સમાં વેકેશન એન્જોય કરી રહી છે જેના ફોટોઝ અને વીડિયોઝ તેણે પોતાના ઈન્સ્ટા પર પોસ્ટ કર્યા છે ફિટનેસ માટે જાણીતી મંદિરાને સ્વિમિંગ અત્યંત પસંદ છે તે માલદીવ્સના દરિયા કિનારે સ્વિમિંગ કરતી પણ જોવા મળી
Category
🥇
Sports