વડોદરાઃ વડોદરા શહેરના વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ચોથા નોરતે ટ્રેડિશનલ વેશમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબાના તાલે ઝૂમ્યા હતા બે દિવસના વરસાદ પછી ત્રીજા દિવસે વડોદરા શહેરનાં બીટા ગરબા, વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ, અડુકીયો દડુકીયો અને ફાઇન આર્ટ્સ સહિતના ગરબા ગ્રાઉન્ડ્સ પર વડોદરાવાસીઓ ગરબે ઘૂમ્યા હતા ગરબા ગ્રાઉન્ડ પર મોટી સંખ્યામાં ખેલૈયાઓ પરંપરાગત પહેરવેશમાં મન મૂકીને ગરબામાં ઝૂમ્યા હતા યુવક-યુવતીઓએ કીચળવાળા ગ્રાઉન્ડમાં પણ ઉત્સાહ અને જુસ્સા સાથે રમઝટ જમાવી હતી
Category
🥇
Sports