Skip to playerSkip to main contentSkip to footer
  • 9/20/2019
1 જૂનાગઢમાં કાર પલટાઈ જતા 5 લોકોના મોત, ઘટના ગાંઠીલા પાસેની છે કે જ્યાં કાર ડ્રાઈવરે કાબૂ ગુમાવતા કારે મારી પલટી . . કારમાં સવાર 7 લોકોમાંથી 5 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા જ્યારે કે અન્ય બે ને ગંભીર સ્થિતિમાં નજીકના હોસ્પિટલમાં ખસેડાયા

2. અમિત શાહે અમદાવાદમાં ઈલેક્ટ્રિક બસોનું કર્યું લોકાર્પણ, 50 મુસાફરોની ક્ષમતા વાળી એસી બસો દ્વારા વાયુ અને ધ્વનિ પ્રદૂષણ ફેલાતું પણ અટકશે.. સુરક્ષા માટે ઓટોમેટિક ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેશન સિસ્ટમ હોવાથી આગ લાગવાના કારણે થતી દુર્ઘટના અટકાવી શકાશે. #GujaratiLatestNews #GujratiFatafatSamachar #LiveNewsGujarati #gujaratisamachar #webduniasamachar

Category

🗞
News

Recommended