Skip to playerSkip to main contentSkip to footer
  • 11/6/2019
કારતક મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિને દેવઉઠની એકાદશી ના નામથી ઓળખવામાં આવે છે. માન્યતા છે કે ક્ષીર સાગરમાં ચાર મહિનાની યોગનિદ્રા પછી ભગવાન વિષ્ણુ આ દિવસે ઉઠે છે. આવો જાણીએ દેવ ઉઠી એકાદશીની વ્રત કથા

Category

🗞
News

Recommended