આપણી પ્રકૃતિએ કેસરને ચમત્કારિક અને ઔષધીય ગુણોથી ભરપૂર બનાવી છે. જ્યોતિષમાં પણ કેસરને ચમત્કારિક જ માનવામાં આવે છે. જ્યોતિષ મુજબ કેસરનો સંબંધ બૃહસ્પતિ ગ્રહ છે અને તેનો પ્રયોગ કરવાથી અશુભ બૃહસ્પતિ શુભ પરિણામ આપવા સાથે પિતૃદોષની શાંતિ પણ કરે છે. #ShradhPaksh #SanatanDharm #ShradhGujarati
Category
🗞
News