વાસ્તુ મુજબ ઘરના દરેક ભાગ માટે જુદા જુદા નિયમ બતાવ્યા છે. જેનુ પાલન કરવાથી વ્યક્તિના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. આ જ રીતે દાદરા માટે વસતુમાં જુદા નિયમ છે. એવુ કહેવાય છે કે વાસ્તુ મુજબ સીડી બનાવવામાં આવે તો ઘરના દરેક વ્યક્તિનો પ્રોગ્રેસ તહય છે. તો ચાલો જાણીએ દાદરા કંઈ દિશામાં હોવા જોઈએ અને ક્યા ન હોવા જોઈએ. #VastuTips #VastuforStairs #GujaratiVastuTips
Category
🗞
News