Skip to playerSkip to main contentSkip to footer
  • 9/20/2019
પરવરનુ શાક મોટાભાગના લોકોને ભાવતુ નથી હોતુ. પણ શુ તમે જાણો છો કે આ આરોગ્ય માટે વરદાન છે. જી મિત્રો પરવરમાં રહેલા એંટીઓક્સીડેટ, કેલ્શિયમ પ્રોટીન અને વિટામીન એ, બી1, બી2 અને સી ઈમ્યુનિટી વધારવાની સાથે આરોગ્ય સાથે જોડાયેલ અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. એટલુ જ નહી, આયુર્વેદમાં તેનો ઉપયોગ દવાઓ બનાવવા માટે પણ કરવામાં આવે છે. ચાલો આજે અમે તમને પરવરના કેટલાક ફાયદા વિશે બતાવીએ છીએ. જેને જાણ્યા પછી તમે પણ તેને તમારા ડાયેટમાં સામેલ કરી લેશો. #HealthTips #Parval #GujaratiHealth

Category

🗞
News

Recommended