ફેંગશુઈની કેટલીક એવી ટિપ્સ જેની મદદથી તમે તમારી સુખ સમૃદ્ધિમાં વધારો કરી શકો છો. ભારતમાં ફેંગશુઈના ઉપાયોનું પ્રચલન વધી ગયું છે. ફેંગશુઈનો સંબંધ ચીની વાસ્તુશાસ્ત્ર થી હોય છે. ફેંગશુઈ જળ અને વાયુ પર આધારિત છે. જે રીતે ભારતીય વાસ્તુશાસ્ત્રમાં નકારાત્મક શક્તિઓ ને રોકવા અને જીવનમાં સકારાત્મક ઉર્જા ને વધારવા માટે રોજબરોજ ના જીવનમાં ઉપયોગમાં લેવામાં આવે છે. #FengShui #Vastutips #ChineseCoin
Category
🗞
News