Skip to playerSkip to main contentSkip to footer
  • 9/20/2019
અતિભારે વરસાદમાં ઓવરબ્રિજ તૂટી પડતાં હિમાચલ પ્રદેશમાં મણિમહેશની યાત્રાએ ગયેલા અંદાજે 10 હજાર યાત્રિકો અટવાઇ ગયાં છે, તો ગુજરાતના 400થી વધુ યાત્રીઓ ફસાયા છે. આ ઘટના વિશે વાત કરીએ તો, અમદાવાદના 40, રાજકોટ, સુરત અને જામનગર સહિત ગુજરાતના 400થી વધુ યાત્રીઓ ફસાયા છે. હાલની પરિસ્થિતિને જોઇ તંત્રે ડેલહાઉસીથી જ યાત્રા અટકાવી દીધી છે.#GujaratiNews #DhabudiMata #LatestGujaratiNews

Category

🗞
News

Recommended