એક દુખદ સમાચાર છે કે પૂર્વ નાણાકીય મંત્રી અરુણ જેટલી હવે આપણી વચ્ચે રહ્યા નથી. તેમનુ શનિવારે લાંબી બીમારી પછી નિધન થયુ છે. તેઓ શ્વાસ લેવાની તકલીફને કારણે ગઈ 9 ઓગસ્ટથી એમ્સમાં દાખલ હતા. એમ્સે 10 ઓગસ્ટ પછીથી જ જેટલીના સ્વાસ્થ્ય પર કોઈ બુલેટિન રજુ કર્યુ નહોતુ.
Category
🗞
News