મોટેભાગે જ્યારે લોકો મંદિર જાય છે તો તેમને પૂજારી ભગવાનને ચઢાવેલા ફુલ પ્રસાદ સાથે આપી દે છે. તેને આશીર્વાદ સમજીને લોકો ઘરે લઈ પણ આવે છે પણ જ્યારે આ ફુલ કે હાર સુકાય જાય છે તો સૌથી વધુ પરેશાની આ વાતની થાય છે કે હવે આ ફુલોનુ શુ કરવુ. કંઈક અશુભ થવાના ડરથી લોકો મોટેભાગે તેને ફેંકતા પણ નથી. આપણા શાસ્ત્રોમાં આનુ સમાધાન આપવામાં આવ્યુ છે. અમારા જ્યોતિષ મુજબ ભગવાન પર ચઢાવેલા ફુલોને બે ત્રણ રીતે મુકી શકાય છે. #hindudharm #TempleFlower #PhoolPrasad #GujaratiVideo
Category
🗞
News