મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલડોઝર.. ઘર પાસે ગેરકાયદે બનાવવામાં આવેલા ઓટલા, છાપરા સહિતના દબાણો દુર કરવામાં આવ્યા હતા.મનપા કમિશનર સ્વપ્નિલ ખરે સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં રહ્યા હતા. મચ્છીપીઠ વિસ્તારમાં અગાઉ દબાણો હટાવ્યા બાદ ફરી દબાણો ખડકી દેવામાં આવ્યા હતા...
Category
🗞
News