Skip to playerSkip to main contentSkip to footer
  • 4/2/2025
અમદાવાદ મહાનગરપાલિકા બ્યૂટિફિકેશનના નામે કરે છે લખલૂંટ ખર્ચ. જેનો પુરાવો જોવા મળ્યો SG હાઈવે પર આવેલા ઈસ્કોન ચાર રસ્તા પર. અહીં ફૂવારા સર્કલમાં પાણીના અભાવે સાચી માછલીઓ મરી ગઈ. તો ખોટી માછલીઓ રહી ગઈ. મહાનગરપાલિકાની બેદરકારીના કારણે પાણી ન મળતા માછલીઓ મરી ગઈ. 

ઇસ્કોન ચાર રસ્તા પર પાણી વગરના ફાઉન્ટેન માં ખોટી માછલીઓ રહી ગઈ અને સાચી માછલીઓ મરી ગઈ અમદાવાદના સતત વાહનોથી ધમધમતો ઇસ્કોન ચાર રસ્તા અને ત્યાં જે માછલી સર્કલ આવેલું છે ત્યાં પ્રશાસનની ઘોર બેદરકારીના કારણે જે સાચી માછલીઓને પાણી ન મળતા માછલીઓ છે એ મરી ગઈ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સર્કલના બ્યુટીફિકેશન માટે હજારો નો ખર્ચ કરે છે પરંતુ તેની યોગ્ય રીતે જાળવણીના અભાવના કારણે આવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે અહીં ફાઉન્ટેન સર્કલમાં પાણી ન મળતા મોટી સંખ્યામાં જે માછલીઓ છે તે મરી ગઈ...

Category

🗞
News

Recommended