Skip to playerSkip to main contentSkip to footer
  • 1/17/2023
વિધાનસભાની ચૂંટણીમાં હાર મળ્યા બાદ કોંગ્રેસે કારણ જાણવાની કોશિશ શરૂ કરી. આ બાદ અમિત ચાવડાના નામ પર મહોર મારવામાં આવી છે. તો અન્ય સમાચારમાં ભારત જોડોમાં શંકાસ્પદ યુવક રાહુલને ગળે મળ્યો. તો અન્ય સમાચારમાં રાહુલે કહ્યું દેશમાં અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ વધી રહી છે. તો અમદાવાજના કેશવબાગમાં 132 મકાનોનું ડિમોલેશન કામ ચાલુ કરાયું છે. AMCએ ચાના કપને લઈને તવાઈ શરૂ કરી છે. જો શિક્ષણ જગતની વાત કરીએ તો ધોરણ 1માં પ્રવેશની ઉંમરને લઈને મંથન માટે બેઠક યોજવામાં આવી હતી. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Category

🗞
News

Recommended