Skip to playerSkip to main contentSkip to footer
  • 1/14/2023
સમગ્ર રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો રાઉન્ડ શરૂ થઇ ગયો છે. નલિયામાં ન્યૂનતમ તાપમાનનો પારો એક ઝાટકે 9 ડિગ્રી ગગડીને 5.2 ડિગ્રી થતાં નગરજનોને ફરી કાતિલ ઠારનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન આજે શનિવારે લઘુતમ તાપમાન વધુ નીચે સરકવાની સંભાવનાએ કચ્છમાં ઉત્તરાયણ ઠંડીબોળ બની રહેશે. જિલ્લાના અન્ય મથકોએ પણ ન્યૂનતમ પારો બેથી છ ડિગ્રી નીચે ઉતર્યો હતો. હવામાન ખાતાએ કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરી છે. સાથે સાથે મકરસંક્રાંતિએ પતંગ રસિકો માટે પવન સારોરહેશે.

Category

🗞
News

Recommended