Skip to playerSkip to main contentSkip to footer
  • 1/13/2023
અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. 2024માં રામ મંદિરને ભક્તો માટે ખોલવાની તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષના અંત સુધીમાં મંદિરનું ગર્ભગૃહ સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે. આ મામલે રામમંદિર ટ્રસ્ટના મહાસચિવનું નિવેદન સામે આવ્યુ છે.

Category

🗞
News

Recommended