અમદાવાદ:રાજ્યની પોલીસને તેનું સર્વોચ્ચ સન્માન એટલે કે ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ નિશાન પ્રદાન 15મી ડિસેમ્બરે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના હસ્તે ગાંધીનગર કરાઈ અકેડમી ખાતે આપવામાં આવશે ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ અને ભવ્ય પરેડ અંગે માહિતી આપવા માટે ગઈકાલે કર્ણાવતી ક્લબ ખાતે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે બોલતી વખતે હિન્દી અને ગુજરાતીમાં ગરબડ કરી હતી
Category
🥇
Sports