વર્ષોથી ટીવી પર બબિતાના નામથી જાણીતી બનેલી એક્ટ્રેસ મૂનમૂન દત્તાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે આ વીડિયો ખુદ મૂનમૂને શેર કર્યો છે જેમાં તે કોસ્ટાર જેઠાલાલ અને અય્યર સાથે ડાન્સ કરી રહી છે બબિતા હંમેશની જેમ તેના ગ્લેમરસ અવતારમાં જોવા મળી રહી છે
Category
🥇
Sports