કરિશ્મા કપૂર પણ તેની બહેન કરિનાની જેમ જ તેની સ્ટાઈલ અને ડાન્સના કારણે લોકપ્રિય છે ગઈકાલે ડાન્સ ઈન્ડિયા ડાન્સ એટલે કે DID શોનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં કરિશ્માએ સ્ટેજ પર તેના સુપરહીટ ગીતો પર ધમાકેદાર ડાન્સ કર્યો હતો કરિશ્માનો ડાન્સ પણ એટલો જ મનમોહક હતો કે ત્યાં ગેસ્ટ તરીકે આવેલા શક્તિ કપૂર પણ પોતાીની જાતને રોકી શક્યા નહોતા તરત જ તેઓ સ્ટેજ પર પહોંચી ગયા હતા જ્યાં તેમણે કરિશ્મા સાથે રાજાબાબૂના સુપરહીટ સોન્ગ ‘મેરા દિલ ના તોડો’પર ડાન્સ કર્યો હતો
Category
🥇
Sports