અમરેલીમાં સગીર પર હુમલાના કેસમાં બે શખ્સની કરાઈ ધરપકડ. 12 એપ્રિલે ફોરવર્ડ ગ્રાઉન્ડમાં બન્યો હતો બનાવ. સ્કૂલના બાળકો વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ છ શખ્સે બે વ્યક્તિને છરી મારી કર્યો હતો હુમલો. કેટલાક આરોપીઓ સગીર હોવાથી પોલીસે નિયમ મુજબ હાથ ધરી કાર્યવાહી.
અમરેલીમાં સગીરને જાહેરમાં મરાયો ઢોર માર. મારામારીનો વીડિયો સોશલ મીડિયામાં વાયરલ.. 12 એપ્રિલે અમરેલીના ફોરવર્ડ ગ્રાઉન્ડમાં સગીરને માર મારવાનો વીડિયો થયો વાયરલ. વાયરલ વીડિયોના આધારે પોલીસે તપાસ કરીને મુખ્ય બે આરોપીની ધરપકડ કરી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે સ્કૂલના બાળકો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. જે મુદ્દે સગીરને આરોપીઓએ ગ્રાઉન્ડ પર બોલાવીને અન્ય છ જેટલા શખ્સો સાથે મળીને મારામારી કરી. અમરેલી સિટી પોલીસે રાયોટિંગનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી.

Category
🗞
News