• 4 days ago
હોળીના તહેવારને લઈને વડોદરામાં આરોગ્ય વિભાગના દરોડા....ખજૂર..હારડા..ધાણી..પાપડી સહિતના ખાદ્ય પદાર્થાનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં ચેકિંગ.આરોગ્ય વિભાગે ચારેય ઝોનમાં તપાસ માટે 8 ફૂડ ઈન્સ્પેક્ટરની ચાર ટીમ બનાવી..ચાર દરવાજા..હાથીખાના..નાગરવાળા..રાવપુરા..ગોત્રી..કારેલીબાગ સહિતના વિસ્તારમાં ચેકિંગ કરાયું..ભેળસેળ કરાતી હોવાની શંકાએ 10 જેટલા સેમ્પલ તપાસ માટે મોકલાયા.ગંદકી બદલ 4 વેપારીને નોટિસ ફટકારાઈ...અંદાજે 25 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો...

Category

🗞
News

Recommended