• 2 years ago
આજથી ઉનાળુ સત્રની શરૂઆત થઈ છે. પ્રથમ દિવસે જ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કરી પોતાના મનસૂબા વ્યક્ત કર્યા છે. વિપક્ષે પેપરલીક કાંડ, ડ્રગ્સકાંડ અને ગોડસે મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યુ છે.

Recommended