• 5 years ago
વર્તમાન સમયમાં ચીનમાં ખારા પાણીનું તળાવ લોકોને આકર્ષિત કરી રહ્યુ છે.. આ ખારા પાણીના તળાવને ચીનમાં 'ડેડ સી' ના નામથી ઓળખવામાં આવે છે. આકર્ષણનું કારણ છે આ તળાવનુ પાણી જે ગુલાબી અને લીલા રંગનુ થઈ ગયુ છે.

Category

🗞
News

Recommended